25 November 2014


વિદ્યાસહાયક ભરતી  ૧ થી ૫ ની ફાઇનલ મેરીટ યાદી તથા ઉમેદવારોને કોલલેટર મેળવવા અંગેની સુચના 

20 November 2014

જિલ્લા નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી (ઘોરણ ૬ થી ૮ ) માટેની માહીતી.

Gujarat State Education Board (GSEB) published notification for recruitment of Vidhyasahayak (Std. 6 to 8) in Upper Primary School. You can view / download detail advertisement at Vidhyasahayak official website (After 27 November, 2014). Online application for this recruitment will be started from 27 November, 2014 and last date for online registration is 08 December, 2014. View following image for more details. 

Total No of Posts: 4351

Names of the Posts: Vidhyasahayk 

Subject wise Posts:
  • Maths / Science: 3003 Posts
  • Language: 548 Posts
  • Social Science: 800 Posts
Age Limit: 18 to 30 (as on 08/12/2014)

Education Qualification: Tet Exam Passed

Important Date:
  • Starting Date for Online Registration: 27/11/2014 
  • Last Date for Online Registration: 08/12/2014 (till 03:00 PM)
  •   Apply Online Click Here

Anandiben na Mantri Mandal Nu Vistran


ગુજરાત પોલીસદળમાં વર્ગ ૩ માં સીઘી ભરતી માટેની માહીતી

14 November 2014

13 November 2014

Phd-MBBSની ડિગ્રીવાળા 400 નોકરી ઇચ્છુકોની યાદીમાં

Phd-MBBSની ડિગ્રીવાળા 400 નોકરી ઇચ્છુકોની યાદીમાં

- ગુજરાતની 8 યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્રોમાં નોંધાયા છે આવા ઉમેદવારો



                        સરકારની રોજગાર વિનિમય કચેરીમાં રોજગારવાંચ્છુઓના નોકરી મેળવતા બેરોજગારો નોંધણી કરાવે એ તો સામાન્ય ઘટના છે પરંતુ આવી કચેરીઓમાં આશ્ચર્યજનક કહી શકાય તેમ પીએચ.ડી. (ડોક્ટરેટ) થયેલા કે પછી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી ચૂકેલા લોકો પણ નોકરી માટે નામ નોંધાવે છે ! ૨૦૧૧થી ૨૦૧૪ દરમિયાન પીએચ.ડી. થયેલા ૨૪૭ અને એમ.બી.બી.એસ. ભણેલા ૧૫૩ લોકોએ નોકરી મેળવવા નામ દાખલ કરાવ્યા હતા.
ખુદ ગુજરાત સરકારે આવી માહિતી વિધાનસભામાં આપી છે. ૧-૩-૨૦૧૧થી ૧-૩-૨૦૧૪ દરમિયાન કુલ ૯૭૧૧૮૪ બેરોજગારોની નોંધણી થઈ હતી. તેમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ઉપરાંત પીએચ.ડી. અને એમબીબીએસ ડિગ્રી ધારકોની કુલ સંખ્યા ૨,૧૨,૩૧૨ જેટલી હતી જે માહિતી અપાઈ છે તે મુજબ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર અમદાવાદમાં ૬૪, વડોદરામાં ૨૮, ભાવનગરમાં ૭૧, પાટણમાં ૩૬, રાજકોટમાં ૩૯, સુરતમાં ૩ પીએચ.ડી. ડિગ્રીધારકોએ નામ નોધાવ્યા હતા.
એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવ્યા પછી ય નોકરી માટે પ્રયાસો કરનારા કુલ ૧૫૩ લોકો હતા. જેમાં ભાવનગર કેન્દ્રમાં ૫૬ અને સુરત કેન્દ્રમાં ૫૯ ડિગ્રીધારકો હતા. અમદાવાદમાં ૧૪, વડોદરામાં ૭, આણંદમા ૫, રાજકોટ ૭ ડોક્ટરોનો સમાવેશ થાય છે.
સામાન્યતઃ પીએચ.ડી.ની ઉચ્ચ કક્ષાની ડિગ્રી મેળવનારા કે પછી મોટા ખર્ચ પછી એમ.બી.બી.એસ. થનારા વિદ્યાર્થીઓને બેરોજગારીની સમસ્યાનો સામનો કરવો પડે તેવું બનતું નથી પણ અહીં રજૂ થયેલી વિગતો વાસ્તવિકતા છે. જો કે સરકારી સૂત્રો એમ કહેતા હોય છે કે, 'સારી નોકરી' કે રોજગારી મેળવવાના હેતુથી પણ રોજગાર કચેરીમાં નામ નોંધાવાય છે.
કેન્દ્ર Ph.D. M.B.B.S.
અમદાવાદ ૬૪ ૧૪
વડોદરા ૨૮ ૦૭
ભૂજ ૦૪ ૦૨
ભાવનગર ૭૧ ૫૬
પાટણ ૩૬ ૦૩
આણંદ ૦૨ ૦૫
રાજકોટ ૩૯ ૦૭
સુરત ૦૩ ૫૯
- ૨૪૭ ૧૫૩

BAL SWACHCHHATA MISION 14 TO 19 NOVEMBER


official press note, Police Bharti Board


As per official press note, Police Bharti Board will be announce recruitment for Police Sub Inspector (PSI), Assistant Sub Inspector (ASI) and Lok rakshak  / Constable within nearest future. As per press note, board has published circular for the same at Home department's website but at this time there is not such circular available. At lalajithakor20.blogspot.in are exclusively publishing approx number of vacancies for each post.

Probable No. of vacancies:
  • Unarmed PSI: 250
  • Unarmed ASI: 400
  • Unarmed Lokrakshak / Constable: 2700
  • Armed Lokrakshak / Constable: 800

6 November 2014

Gujarat goun sevaa pasandgi mandal exam schedule


sadaram seva mandal radhanpur dwara aayojit sarshwati sanman samaroh ni aamantran patrika


thakor sena aayojit purv bharti traning center no subharambh


insurance vagar nu vahan kabje karase


std.12 sudhina students ne theleshimiya ni vina mulye sarvar


sant shree velnath bapu no tunko parichay


મેસેજિંગ એપ whatsappએ એડ કર્યું નવું રસપ્રદ ફીચર

મેસેજિંગ એપ whatsappએ એડ કર્યું નવું રસપ્રદ ફીચર

- શું છે મેસેન્જરમાં દેખાતા વાદળી રંગના બે રાઈટ નિશાનનું રહસ્ય?

















આજે સવારથી જ કદાચ તમને તમારા ફોનમાં ઉપયોગ કરી રહેલા વોટ્સએપ મેસેન્જરમાં થોડાક ફેરફાર જોવા મળ્યા હશે અને જો ન જોવા મળ્યા હોય તો અમે તમને જણાવીએ કે તે શું છે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે આજે પોતાના એપએક્યૂ ફંક્શનમાં એક નવું ફીચર એડ કર્યું છે. જ્યારે તમે તમારા વોટ્સએપમાં કોઈ મિત્રને મેસેજ મોકલો છો ત્યારે જો તમારા તરફથી મેસેજ મોકલેલો હશે તો એક રાઈટનું નિશાન આવી જાય છે અને જો તે આગળ તમારા મિત્ર સુધી પહોંચી જાય તો બે રાઈટના નિશાન આવી જાય છે પરંતુ નવા ફીચરની મદદથી એક વધુ ફંક્શન એડ કરવામાં આવ્યું છે.

જેવો તમારો મિત્ર એ મેસેજને ખોલીને વાંચી લેશે તો તેના પર દેખાતા બે રાઈટના નિશાન વાદળી રંગમાં ફેરવાઈ જશે. ના તો માત્ર સિંગલ ચેટમાં પરંતુ જો તમે ગ્રુપમાં પણ મેસેજ મોકલો છો તો જ્યારે ગ્રુપના તમામ લોકો વાંચી લેશે તો રાઈટનું નિશાન ઓટોમેટિક વાદળી રંગમાં ફેરવાઈ જશે.

વોટ્સએપનું આ નવા ફીચરની મદદથી  તમે જાણી શકશો કે તમારો મેસેજ તમે મોકલેલા શખ્સે વાંચ્યો કે નહીં. આ વાદળી રંગના રાઈટ નિશાનાની મદદથી હવે તમને ઓપ્શનમાં જઈને એ જોવાની જરૂર નહીં પડે કે ક્યારે મેસેજ મોકલ્યો અને ક્યારે રિસીવર દ્વારા વાંચવામાં આવ્યો.

વોટ્સએપના આ નવા ફીચરને જો તમે ઉપયોગ કરી રહ્યા હોય તો સારી વાત છે પરંતુ જો તમે હજુ પણ આ નથી જોય તો હાલ જ ફોન લો અને તમારૂં વોટ્સએપ મેસેન્જર ચેક કરો

sundha mataji temple rajsthan


5 November 2014

Chief Ministers & Governors of Indian States 

gujarat vidhyapith na kulnayakpade dr.shah ni pasandgi


3 November 2014

gujarat's map


sadashiv


sadashiv amrapurkar no more....

 
 
: અભિનેતા સદાશિવ અમરાપુરકર
 
મુંબઇ: 250થી વધુ ફિલ્મોમાં કામ કરનાર બોલીવૂડ અભિનેતા સદાશિવ અમરાપુરકરનું આજે સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસ પહેલાં તેમની તબિયત બગડતાં મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે તેમની તબિયત વધુ બગડી હતી. તેમને લાઇફ સપોર્ટ વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

તેમને પરિવારજનો અને મિત્રો તાત્યાના હુલામણા નામે બોલાવતા હતા. સોશિઅલ મીડિયામાં અગાઉ પણ સદાશિવના મોતની અફવાઓ ચાલી હતી. તેમણે 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

1984માં આવેલી 'અર્ધ સત્ય' ફિલ્મ માટે તેમને સહાયક અભિનેતા અને 1991માં આવેલી 'સડક' માટે બેસ્ટ ખલનાયકનો એવોર્ડ પણ મળ્યો હતો. છેલ્લે તમણે 2012માં 'બોમ્બે ટોકીઝ' માટે અભિનય કર્યો હતો.