બ્લોગ કેવી રીતે બનાવશો?
બ્લોગ બનાવવાની સુવિધા આપતી Google ની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્લોlગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવો અને તમારું URL એડ્રશ
તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ
પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લો્ગ બનાવવામાં કોઇ
પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ.
મેનુંબાર કેવી રીતે બનાવશો?
બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
હવે નમુના ડિજાઇન પર જાઓ.
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્ટg, કલર, સાઇઝ વગેરે બદલો.
|
Pages
- Home
- About Me
- COMPUTER
- ઠાકોર સમાજનું ગૌરવ
- સ્વરચિત રચનાઓ
- Gujarati Sahitya
- RESULT
- TET/TAT/HTAT
- Useful Website
- બ્લોગ બનાવવાની રીત
- Gujarat G.K.
- News Papers
- અંગ્રેજી શીખો સરળતાથી
- My Neta Info
- તમારૂ ગામ શોધો
- word to pdf કન્વર્ટ
- સોફ્ટવેર ડાઉનલોડ
- કારકિર્દી માર્ગદર્શન
- New Release Movie
- I Am On You Tube
- શૈક્ષણિક યોજનાનુ ફોર્મ
- સમય એન્ટરપ્રાઇઝ
- Join Thakor Sena
- ફોટો ગેલેરી
- ઠાકોર વિકાસ નિગમ
- Contact Me
ચાલતી પટ્ટી
બ્લોગ બનાવવાની રીત
Subscribe to:
Posts (Atom)